ધ્રુવકુમાર જારિયાને મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશમાં મહામંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી

Advertisement
Advertisement
Advertisement

મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ દ્વારા ધ્રુવકુમાર ભુપતભાઈ જારિયાની ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવતા શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

ધ્રુવકુમાર જારિયાને મળેલી આ નવી જવાબદારી બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા, સમર્પણભાવ અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

તેઓ પોતાના અનુભવ, કાર્યદક્ષતા અને સંગઠનાત્મક કુશળતાથી મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશને વધુ મજબૂત અને સંગઠિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે, તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ધ્રુવકુમાર ભુપતભાઈ જારિયાના આગામી સંગઠનાત્મક કાર્યકાળ માટે મોરબી ગૌરવ સમાચાર પરિવાર તરફથી પણ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW