દિલીપસિંહ મોરીએ માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં બે મેડલ જીત્યા

Advertisement
Advertisement
Advertisement
Advertisement

દેવગઢ બારીયા ખાતે યોજાયેલી માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધા-૨૦૨૬માં મોરબીના નિવૃત્ત શિક્ષક દિલીપસિંહ મોરીએ ગોળાફેંકમાં ગોલ્ડ મેડલ અને ૮૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW