સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયુષ્યમાન કાડૅ વિતરણ કરવામાં આવ્યા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર અને મોરબી જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા નોંધણી કરાવી અને તમામ ને મોરબી સોઓરડી વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયુષ્યમાન કાડૅ વિતરણ કરવામાં આવ્યું હતું મોરબી શહેર વોડૅ નં ચારના તેમજ અન્ય આજુબાજુ ના વિસ્તારમાં રહેતા લાભાર્થી પરીવાર ને અબૅન હેલ્થ સેન્ટર ના ડો રીયાજભાઇ ખોરજીયા અને હેલ્થ સેન્ટર ના સ્ટાફ અને મોરબી નગરપાલિકા ના કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, ગીરીરાજસિહ ઝાલા ના હસ્તે લાભાર્થી કાર્ડ આપવામાં આવેલ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW