મોરબીના માળીયા (મીં) તાલુકા માં બિપરજોય’ વાવાજોડાથી મીઠાઉધોગમાં ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ હોય. દરીયાના પાણી મીઠાનાં એકમોમાં આવી જતા મીઠામાં તેમજ મીઠાનાં એકમોનાં બંધપાળા, કયારા, રોડ રસ્તા મશીનરી તેમજ અન્યમાં પુસ્કળ પ્રમાણમાં નુકશાન થયેલ હોય જે બાબતનું નુકશાનીનું સર્વે હાથ ધરી યોગ્ય કરવાથી કરી સહાય આપવા મરીન સોલ્ટ મેન્યુ. એશોસીએસન. મોરબી દ્વારા માંગ કરાય છે