મોરબી શહેર ભાજપ સોશ્યલ મીડિયાના ઇન્ચાર્જ તરીકે ભરત બારોટ ની વરણી
મોરબી શહેર ભાજપ દ્વારા વિવિધ સેલ ના હોદેદારો ની વરણી કરવામાં આવી છે ત્યારે સતત બીજી ટર્મ માટે સોશ્યલ મીડિયાના ઇન્ચાર્જ તરીકે સખત મહેનતુ એવા ભરત બારોટ ની વરણી થતાં ચોમેર થી સુભકામનાં મળી રહી છે