મેન્ટનન્સ ની કામગીરી ને પગલે દરબારગઢ ફીડર માં વીજકાપ રહેશે

Advertisement
Advertisement
Advertisement

તારીખ ૧૧.૦૫.૨૦૨૪ નાં શનિવાર નાં રોજ મેન્ટનન્સ ની કામગીરી ને પગલે દરબારગઢ ફીડર ના નીચે મુજબ ના વિસ્તાર માં દરબારગઢ ફીડર માં સમારકામ સવારે ૦૬.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ ના ગ્રાહકોની જાણ સારું. કામપૂર્ણ થયે કોઇપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

દરબારગઢ ફિડર:-

દફતરીશેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી,વેરાઈ શેરી,સોની બજાર,પારેખ શેરી, કંસારા શેરી,ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા,દેરાશરશેરી,ખત્રિવાડ ૧થી ૭, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ.તથા આસપાસ ના વિસ્તારો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW