મોરબી તાલુકા ના છેવટ ના અસરગ્રસ્ત ગામ ચીખલી, સુલતાનપુર , માનબા, ખીરઈ, સદુરકા,જેવા અન્ય ગામો જે સંપર્ક વિહોણા છે એવા ગામ માં અને ભારે થી અતિભારે વરસાદ ને કારણે હાઇવે બંધ કર્યો હતો એ હાઇવે માં ફસાયેલ ટ્રાન્સપોર્ટ ટ્રક શ્રમયોગી ને મોરબી તાલુકા આરએસએસ ટીમ દ્વારા સેવાકીય કાર્યમાં 800 થી વધારે ફૂડ પેકેટ નું વિતરણ કરી ને સેવાકીય કાર્ય કરવામાં આવ્યું.