રંગપર નિવાસી ચંપાબેન ગિરધારીદાસ રામાનુજ નું અવસાન
મોરબીના રંગપર (બેલા) ગામના નિવાસી ચંપાબેન ગિરધારીદાસ રામાનુજ (ઉ.૯૩) તેઓ બજરંગદાસ તેમજ દિપકદાસ ના માતા નું તા. ૧૩/૦૪/૨૦૨૫ ના રોજ અવસાન થયેલ છે. સતગત નું બેસણું તા. ૧૪/૦૪/૨૦૨૫ ને સોમવાર ના રોજ તેમના નિવાસ્થાન રંગપર ગામે રાખેલ છે