ટંકારા તાલુકાના હડમતિયા ગામનું “જય નેજાધારી રામામંડળ આજ રોજ તા.૨૭/૩/૨૦૨૩ ને સોમવારની રાત્રે ૯.૦૦ કલાકે ભજવાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના હડમતિયા ગામનું ” જય નેજાધારી રામામંડળ” કોઠારીયા શિતળા માતાજીની ધારે બેઠેલી ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ આવતી કાલે તા. ૨૮/૩/૨૦૨૩ ને મંગળવાર રોજ છે. જે રામામંડળની આવક થશે તે શિતળા માતાજીના અન્નક્ષેત્ર ના લાભાર્થે આપી દેવામાં આવશે વધું માહિતી માટે આયોજક ચેતનભાઈ ખાખરીયાનો કોન્ટેક્ટ 96381 41222, 74908 02525 કરવો

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW