સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળારોડ માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલા મંદિરએ પવિત્ર શ્રાવણ માસ ના બીજા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજી ને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્ય થી પ્રખ્યાત ભાવિક ગજ્જર ના મધુર સંગીત ના સથવારે મહાદેવજી ની ભવ્યાતિભવ્ય મહા આરતી નું આયોજન સાંજે 7:00 વાગ્યે કરવામાં આવેલ છે . આ મહાઆરતી ભાજપ મહિલા મોરચા દ્વારા ઉતારવા માં આવશે આ મહાઆરતી નો લાભ લેવા મોરબી શહેર ભાજપ ના મહિલા મોરચા ના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા અને મંદિર ન ના મંહતશ્રી પ્રવીણગીરી મહારાજ ની દરેક ધર્મપ્રેમી જનતાને મહાઆરતીનો લાભ લેવા જણાવે છે





