મોરબી જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ મોરબી ની આજરોજ તારીખ 07/01/2026 ના રોજ એસ પી આહિર શાળા રણછોડ નગર મોરબી મુકામે મીટીંગ યોજાઈ હતી જેમાં નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ ના પ્રશ્નો ની ચર્ચા ઓ કરવામાં આવેલ હતી વિશેષ ઉપસ્થીતી મહિલા ડો. સિતાપરા સાહેબ હાજર રહી વડીલો ના હેલ્થ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું ભોજન ના સહયોગી પરબતભાઇ હુંબલ આહીર એસ પી આહિર શાળા તરફથી રાખવામાં આવેલ હતું મિટિંગ પુર્ણ થયે સ્નેહભોજ કરીને બધા છુટા પડેલા હતા
આ તકે ડો સિતાપરા સાહેબ નું એસ પી આહિર શાળા ના આચાર્ય વ્યાસ સાહેબ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું




