હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી જુગાર રમતા કુલ આરોપી-૫ ને રોકડ રૂા.૩૨,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી હળવદ પોલીસ

હળવદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.ટી.વ્યાસ ની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ મળેલ બાતમીના આધારે ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી નીચે જણાવેલ ઇસમોને રોકડ રકમ રૂ.૩૨,૮૦૦/- ના મુદામાલ સાથે આરોપી-૫ ને પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આરોપીના નામ ::

1. વિજય છગનભાઇ માકાસણા રહે.ગામ ચરાડવા તા.હળવદ જી.મોરબી

2. ગીરીશ રતીલાલભાઇ પરમાર રહે ગામ ચરાડવા તા.હળવદ જી.મોરબી

૩. રફીક હારૂનભાઇ મોવર રહે માળીયા માતમના ઓટા પાસે તા.માળીયા જી.મોરબી

4. અમીત રમેશભાઇ ચૌહાણ રહે ગામ ચરાડવા નવા તળાવ તા.હળવદ જી.મોરબી

5. દિલીપ અરવિંદભાઇ સોનગ્રા રહે ગામ ચરાડવા પ્લોટ વિસ્તાર તા.હળવદ જી.મોરબી

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW