લજાઈના ઉમિયા માનવ મંદિર ખાતે પોલીસ કર્મીઓએ વડીલો સાથે કરી રક્ષાબંધન ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના, ટંકારા તાલુકાના, લજાઈ ગામે આવેલ, પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ – મોરબી સંચાલિત,’ માનવ મંદિર ‘સંસ્થામાં વડીલોનો વસવાટ કરવામાં આવે છે આ તમામ વડીલોને ટંકારા તાલુકાના પોલીસ સ્ટેશન સ્ટાફ પ્રવીણભાઈ મેવા (પો.હે.કોન્સ.) જયપાલસિંહ ઝાલા ( પો .હે.કોન્સ.) કિરણબેન ઢેઢી( કોન્સ્ટેબલ) મોનિકાબેન બી.(કોન્સ્ટેબલ ) વગેરે કર્મયોગી બંધુ – ભગીનીઓએ, આજરોજ “રક્ષાબંધન “પર્વ નિમિત્તે માનવ મંદિરમાં રહેતા વડીલ ભાઈ- બહેનો, સેવકો અને કામદારો તમામને, તિલક કરી, રક્ષાબંધન સાથે મોં મીઠા કરાવી, ઉત્સવની ઉજવણી કરવામાં આવી, એ સમયે પવિત્ર, આત્મીય, સ્નેહસભર વાતાવરણ નિર્માણ થયું આ ઉત્સવમાં સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, તેમજ કેમ્પસ ડાયરેક્ટર ઠાકરશીભાઈ કલોલા ઉપસ્થિત રહીને પોલીસ દ્વારા આ પ્રેરણાદાયી કાર્યને વધાવ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW