.
મોરબી, અત્રેના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પનું આયોજન મહેન્દ્રસિંહજી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે ડો. અરુણાબેન નિમાવત
(વૈદ્ય પંચકર્મ, કલાસ:-1)
ડૉ. સુનિલ એમ. કાચરોલા
(R.M.O.આયુર્વેદ વર્ગ-૨) ડૉ. રાધિકાબેન મહેતા
(M.O., હોમિયોપેથિક વર્ગ-૩) ફાર્મસીસ્ટ પ્રીતિબેન પરમાર, તુષારભાઈ ખોરજા
ભાવિશાબેન, રેખાબેન (આયુ.નર્સિંગ)
કોમલબેન (પંચકર્મ)
પ્રદિપભાઈ, રમેશભાઈ વગેરે ડોક્ટરની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કર્યું. તેમજ રામવાડીના સંચાલકો વિરજીબાપા તથા ભાણજી દાદા દયારામ ભાઈ તથા દેવશીભાઈ તથા સામાજિક કાર્યકર મહાદેવભાઇ રંગપરીયા વગેરેએ સહકાર આપેલ આ કેમ્પમાં આયુર્વેદિક પેશન્ટ.-૧૧૦ હોમિયોપેથી – ૯૦,સુવર્ણપ્રાશન – ૨૨૦
પ્રદર્શન મુલાકાતીઓ- ૫૩૫, દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ રામવાડી કોઈપણ ચાર્જ લીધા વગર કેમ રાખેલ બીજા ગમે તે કેમ્પમાં પણ વાડીનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી,આ પ્રસંગે મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશભાઈ જેતપરિયા હાજર રહેલ અને માર્ગદર્શન આપેલ


