શ્રી શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ 19/1/26 થી 24/1/26 આયોજન થયેલ છે 22/1/26 ના રોજ શ્રી શીક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ ના મહંંત સ્વામિ દ્વારા પ્રસાદી સ્વરૂપમાં શિક્ષાપત્રી તથા નીલકંઠવણી ભગવાન પર અભિષેક કરવા નો કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડા ને અમુલ્ય અવસર મળેલ





