કચ્છ: સરહદના જવાનો સંગ સાંસદ સરહદ રક્ષાબંધન ઉત્સવ

Advertisement
Advertisement
Advertisement

કચ્છ લોકસભા વિનોદ ચાવડા દ્વારા સરહદના જવાનો સાથે ‘સાંસદ સરહદ રક્ષાબંધન ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અબડાસા તાલુકા ભાજપ મંડળ, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો તેમજ વિવિધ સંસ્થાઓની બહેનો સરહદના જવાનોને રક્ષાસ્વરૂપ રાખડી બાંધશે.

આ કાર્યક્રમ 26 ઓગસ્ટ, બુધવારે સાંજે 4:00 કલાકે, અકરી મોટી ગામ, તા. અબડાસા-કચ્છ ખાતે આવેલા અકરી BSF કેમ્પ ખાતે યોજાશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW