ગામ સરવડ (તા.માળિયા મી. જી.મોરબી)નિવાસી ઘનશ્યામભાઈ ભાનુશંકર રાવલના સુપુત્ર યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ (ઉંમર વર્ષ ૨૦) નું તારીખ ૨૮/૦૮/૨૦૨૬ શ્રાવણ સુદ પુનમ ને શુક્રવારના રોજ દુખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૩૧/૦૮/૨૦૨૬ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી પટેલ સમાજ વાડી સરવડ(જૂનું ગામ) ખાતે રાખેલ છે.


