NIMA મોરબી ડિસ્ટ્રિક્ટ ના તબીબો “ડ્રગ્સ મુક્ત ગુજરાત” અભિયાન મા જોડાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

નેશનલ ઈનટીગરેટેડ મેડિકલ ઍસોસિયેશન મોરબી ડિસ્ટ્રિક્ટ ના તબીબો 1 ડિસેમ્બરથી ગુજરાત સરકાર દ્વારા શરૂ થનારા ‘ડ્રગ્સમુક્ત ગુજરાત અભિયાન’માં સક્રિય રીતે જોડાશે.

અભિયાન અંતર્ગત નશાની લતથી પીડિત કોઈ પણ વ્યક્તિને સારવાર અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ નશાનો કારોબાર કરનારાઓ અંગેની જાણકારી પોલીસને પહોંચાડવામાં પણ તબીબો સહયોગ આપશે.

નેશનલ ઈનટીગરેટેડ મેડિકલ ઍસોસિયેશન મોરબી ડિસ્ટ્રિક્ટ ના પ્રમુખ અને ગુરુકૃપા હોસ્પીટલ મોરબી 2 ખાતે સેવા આપતા ડો. સંજયકુમાર નિમાવત મો. 9909463749 દ્વારા જાહેર જનતા ને પણ આ અભિયાન મા ભાગીદાર થવા વિનમ્ર અનુરોધ કરવામા આવે છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW