મોરબીમાં ૨૭ નવેમ્બર થી ૦૬ ડિસેમ્બર સુધી ખેલ મહાકુંભ યોજાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબી દ્વારા સંચાલિત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલમહાકુંભ-૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે.

ખેલમહાકુંભ-૨૦૨૬ અંતર્ગત પાર્ટ-૨ની વિવિધ રમત-સ્પર્ધાઓ તા. ૨૭/૧૧/૨૦૨૬ થી તા. ૦૬/૧૨/૨૦૨૬ સુધી યોજાનાર છે.ખેલમહાકુંભ-૨૦૨૬ પાર્ટ-૨ અંતર્ગત યોજાનારી વિવિધ રમત-સ્પર્ધાઓનો વિગતવાર કાર્યક્રમ, તારીખ, સ્થળ તથા અન્ય માહિતી ખેલમહાકુંભની સત્તાવાર વેબસાઇટ www.khelmahakumbh.gujarat.gov.in/competitionplace પરથી મેળવી શકાશે.

સ્પર્ધાઓ અંગે વધુ માહિતી મેળવવા માટે સંબંધિત રમતના કન્વીનરશ્રી અથવા કચેરીનો સંપર્ક કરવો રહેશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW