મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાત્રિ દરમિયાન થતા વ્યવસાય ધંધા ચાલુ રાખવા બાબત આવેદન આપવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેર ની અંદર ચાલતા નાના અને સામાન્ય ધંધાઓ જેવાકે ખાણી પીણી સાથે સંકળાયેલા વેપારો કે જે મોટે ભાગે માધ્યમ અને નાના ધંધાર્થી ચલાવતા હોય છે. આવા વ્યવસાયો રાત્રિના 11 થી 12 વાગ્યા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવે છે! અને પોલીસ સ્ટાફ દ્વારા વેપારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી ગેર વર્તણૂક કરવામાં આવે છે! ગુજરાત સરકારના પરિપત્ર મુજબ મહાનગરપાલિકા અંતર્ગત વિસ્તારો, નેશનલ હાઈવે, રેલ્વે સ્ટેશન,બસ સ્ટેશન તથા દવાખાઓ અને પેટ્રોલ પંપ આસપાસના વિસ્તારો પર 24 કલાક વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલ છે જેથી આ વેપારીઓને પણ છૂટ આપવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ વેપારીઓ ને સાથે રાખી ને કરી છે. જો આ વેપારીઓને ન્યાય નહીં મળે તો આપ પાર્ટી દ્વારા આંદોલન પણ કરવાની ફરજ પડશે. તેમ આવેદન પત્રમાં જાણવામાં આવ્યું હતું

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW