મોરબી અપડેટના ચીફ દિલીપભાઈ બરાસરાના દાદી શાંતાબેન બરાસરાની 100 વર્ષની વયે વિદાય : શુક્રવારે બેસણું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

સામાકાંઠે સો-ઓરડીમાં આવેલ વરિયા માતાજીના મંદિર ખાતે સાંજે 4થી 6 દરમિયાન બેસણું

મોરબી : મોરબી નિવાસી શાંતાબેન મોહનભાઈ બરાસરા (ઉં. વ. 100) તે સ્વ. શીવાભાઈ મોહનભાઈ બરાસરા, માવજીભાઈ મોહનભાઈ બરાસરા, લવજીભાઈ મોહનભાઈ બરાસરા, મનસુખભાઈ મોહનભાઈ બરાસરા(પૂર્વ ચેરમેન, મોરબી નગરપાલિકા) તથા રમણીકભાઈ મોહનભાઈ બરાસરા(નિર્મલ વિદ્યાલય)ના માતા તેમજ મુકેશભાઈ શીવાભાઈ બરાસરા, જયેશભાઈ શિવાભાઈ બરાસરા, વિનુભાઈ શીવાભાઈ બરાસરા, રાજુભાઈ શીવાભાઈ બરાસરા (ધવલ માર્કેટિંગ), ડો. પ્રવીણભાઈ બરાસરા (શાંતિ ક્લિનિક), દિલીપભાઈ બરાસરા (ચીફ અને ફાઉન્ડર, મોરબી અપડેટ), દીપકભાઈ લવજીભાઈ બરાસરા, અશ્વિનભાઈ લવજીભાઈ બરાસરા (લોકસાહિત્યકાર), ઘનશ્યામભાઈ લવજીભાઈ બરાસરા (ઓમ સાંઈરામ મોબાઈલ), મયુરભાઈ મનસુખભાઈ બરાસરા, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, વિશાલભાઈ(ભોલો) રમણીકભાઈ બરાસરા, ડૉ. જીગરભાઈ રમણીકભાઈ બરાસરા અને ધ્રુવભાઈ રમણીકભાઈ બરાસરાના દાદીનું આજે તારીખ 07/04/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 10/04/2026 ને શુક્રવારના રોજ સાંજે 04 થી 06 કલાકે વરિયા માતાજીનું મંદિર, સો ઓરડી, મોરબી 2 ખાતે રાખેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW