મોરબી જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ભાવેશભાઈ કાનાણીએ પરિવાર સાથે લોકશાહીના પર્વમાં નોંધાવી સહભાગીદારી: સહપરિવાર કર્યું મતદાન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

આજરોજ યોજાયેલ મતદાન પ્રક્રિયામાં મોરબી જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ભાવેશભાઈ કાનાણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાવેશભાઈએ તેમના પરિવારના સભ્યો સાથે મતદાન મથક પર પહોંચીને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને લોકશાહીના આ મહાપર્વને ઉજવ્યું હતું.
મતદાન કર્યા બાદ ભાવેશભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, “મજબૂત રાષ્ટ્ર અને સુદ્રઢ ભવિષ્યના નિર્માણ માટે મતદાન એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. આજે મેં મારા પરિવાર સાથે મતદાન કરીને આ દેશના જવાબદાર નાગરિક તરીકેની મારી ફરજ અદા કરી છે.”

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW