મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમ સ્કોટલેન સીરામીક કારખાના પાસેથી જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા બાર ઇસમો ને ગણનાપાત્ર રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પો.સ્ટે. નાઓની સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ સ્ટાફના મણસો પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી હક્કીત આધારે જુગાર ની રેઇડ કરતા મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સીમ, સ્કોટલેન સીરામીક પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા ફૂલ-૧૨ ઇસમોને રોકડ રૂ. ૧૫૨૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે
1) નિલેશભાઈ સુરેશભાઈ સોલંકી રહે. મુળગામ- રાતાભેર તા.હળવદ જી- મોરબી
2) કિશોરભાઈ મનસુખભાઇ ભટ્ટી રહે.સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી મુળગામ- બોટાદ
3) છોટુભાઈ અમરશીભાઈ મકવાણા રહે. નરાળી તા.ધ્રાંગધ્રા, હાલરહે. બાથેરો સેનેટરીવેરની ઓરડીમાં
4) દાતારામ સોનેલાલ કેવટ મુળ- ઓરેયા મળાપુર ગામ, (યુ.પી.) રહે.હાલ સ્કોટલેન કારખાનાની ઓરડીમાં
5) ગણેશભાઈ પર્વતભાઈ સાહુ
રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી
6) કપીલભાઈ સંતરામભાઈ રાજપુત રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી
7) કૃષ્ણકુમાર ઉદયભાન અહીરવાલ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી
8) મહોમદ આશીક ઉર્ફે બબલુ હમીદખાન મન્સુરી રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી
9) રીન્કુકુમાર બનેંસીગ માલવી રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં
10) રોહીતકુમાર શ્યામસુંદર રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી
11) રાકેશભાઈ રામસેવક નિશાદ/કેવટ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી
12) ઇતરેન્દ્રસીંહ ઓમપ્રકાશ નિશાદ/કેવટ રહે. સ્કોટલેન કારખાનાની ઓરડીમાં મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) રોકડ રૂ. ૧૫૨૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.


