રામાનંદી રાજારામભાઇ મોહનદાસ નુ અવસાન
રામાનંદી રાજારામભાઇ મોહનદાસ (ઉં.૬૯) તે મૂળ ગામ મેવાસા તા. રાપર કચ્છ નિવાસી હાલે ટીમડી (ધરમપુર) તે દીપુબેન, પ્રકાશભાઈ, હિતેશભાઈ તેમના પિતાશ્રી નું આજરોજ તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ને શનિવારના રોજ દુખદ અવસાન થયેલ છે તેમની અંતિમયાત્રા આજ રોજ ૧૯/૦૭ ના રોજ ૧.૩૦ કલાકે પોતાના નિવાસ્થાન ટીંબડી (મોરબી) ગામે થી રાખેલ છે





